પતિ પત્નીની લટ્ટમાર હોળી

બુધવાર, 26 ફેબ્રુઆરી 2020 (11:43 IST)
એક ઘરથી રમન અને તેમની પત્ની નિશાઆ હંસવાની વધારે 
આવાજ આવી રહી હતી. સોસાયટીના ઘણા લોકો એકત્ર થઈ તેમની 
અહીં ખુશહાળીનો રહસ્ય જાણવા પહોંચ્યા 
 
સોસાયટીવાળાની આતુરતાને શાંત કરતા રમન બોલ્યા
અમારે ત્યાં મારી પત્ની વેલણ, ચિમટો વગેરે ફેંકીને મારે છે 
અમે લટ્ટમાર હોળી રમીએ છે 
જો મને લાગી જાય છે તો તે હંસે છે અને નહી 
વાગે તો હું હંસુ છું!!! 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ Bhumi Pednekarની હૉટ ફોટા સોશિયલ મીડિયા પર થયા વાયરલ