Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Happy Hanuman Jayanti 2024 Wishes - હનુમાન જયંતિ પર તમારા મિત્રો અને પ્રિયજનોને મોકલો હનુમાન જન્મોત્સવની શુભકામના

hanuman jaynati
, મંગળવાર, 23 એપ્રિલ 2024 (01:36 IST)
hanuman jaynati

હિન્દુ કેલેંડર મુજબ હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિના રોજ ઉજવાય છે. હનુમાનજીને બજરંગબલી, પવનપુત્ર, અંજની પુત્ર, કેસરીનંદન વગેરે નામથી ઓળખવામાં આવે છે. હનુમાનજીની પૂજા કરવાથી દરેક સંકટ ટળી જાય છે. 
webdunia
hanuman jaynati wishes
શ્રીગુરુ ચરન સરોજ રજ, 
નિજ મનુ મુકુરુ સુધારિ.
બરનઊઁ રઘુબર બિમલ જસુ, 
જો દાયકુ ફલ ચારિ
બુદ્ધિહીન તનુ જાનિકે, 
સુમિરૌં પવન-કુમાર.
બલ બુદ્ધિ બિદ્યા દેહુ 
મોહિં, હરહુ કલેસ બિકાર
હનુમાન જયંતિની શુભેચ્છા 
 
webdunia
hanuman jaynati wishes
બજરંગ જેમનુ નામ છે 
સત્સંગ જેમનુ કામ છે 
એવા હનુમંતને અમારા
વારંવાર પ્રણામ છે 
Happy Hanuman Jayanti 
 
webdunia
hanuman jaynati wishes
ભૂત પિશાચ નિકટ નહી આવે 
મહાવીર જબ નામ સુનાવે 
નાસે રોગ હરે સબ પીરા 
જપત નિરંતર હનુમત વીરા 
હનુમાન જન્મોત્સવની શુભકામનાઓ 
webdunia
hanuman jaynati wishes
 
હનુમાન તમે રામ વિના અધૂરા 
કરતા તમે ભક્તોના સપના પૂરા 
મા અંજનીના તમે છો રાજદુલારા 
રામ-સીતાને સૌથી લાગતા વ્હાલા 
હનુમાન જયંતીની હાર્દિક શુભકામનાઓ 
 
 
webdunia
hanuman jaynati wishes
છાતી ફાડી
હ્રદયમાં રામ બતાવ્યા 
આમ જ નહી તમે 
બજરંગ બલી હનુમાન કહેવાયા 
Happy Hanuman Jayanti
 
 
webdunia
Happy Hanuman Jayanti
જેમને શ્રીરામનુ વરદાન છે 
ગદા ઘારી જેમની શાન છે 
બજરંગ જેમની ઓળખ છે 
સંકટ મોચન એ હનુમાન છે
Happy Hanuman Janmotsav 2024 
 
webdunia
Happy Hanuman Jayanti
જેમના મનમાં છે શ્રી રામ, 
જગતમા સૌથી છે એ બળવાન 
એવા વ્હાલા મારા હનુમાન 
જય શ્રી રામ જય હનુમાન 
હનુમાન જન્મોત્સવની શુભેચ્છા 
  
 
webdunia
Happy Hanuman Jayanti Wishes
સબ સુખ લહૈ તુમ્હારી સરના 
તુમ રક્ષક કાહુ કો ડરના 
હનુમાન જન્મોત્સવની શુભકામના 
 
 
webdunia
Happy Hanuman Jayanti
ભીડ પડી તારા ભક્તો પર બજરંગબલી 
સાંભળી અરજ હવે તો દાતા મારી 
હે મહાવીર હવે તો દર્શન દઈ દો 
પુરી કરી દો કામના મારી 
હેપી હનુમાન જયંતિ 
 
 
 ભગવાન હનુમાન 
તમને બધા અવરોધોને 
દૂર કરવાની અને 
સફળતા પ્રાપ્ત કરવાની 
બુદ્ધિ પ્રદાન કરે 
હનુમાન જયંતી 2024ની શુભેચ્છા 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chaitra Purnima Upay: દૂર થશે ધનની કમી, ભાગ્યનો મળશે સાથ, ચૈત્ર પૂર્ણિમાએ કરી લો આ ઉપાય