Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

Hanuman Jayanti 2025 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ

happy hanuman jayanti
, ગુરુવાર, 10 એપ્રિલ 2025 (22:02 IST)
happy hanuman jayanti
Happy Hanuman Jayanti Wishes, Images 2025: ભૂત પિશાચ નિકટ નહિ આવે મહાવીર જબ નામ સુનાવે...  12 એપ્રિલ  શનિવારે દેશભરમાં બજરંગબલિનો જન્મોત્સવ હનુમાન જયંતિ ધૂધામાહી ઉજવાશે  આ દિવસે લોકો ભગવાન રામના અનુયાયી  ની પૂજા કરે છે. જો તમે પણ પવનપુત્ર હનુમાનના ભક્ત છો અને આ શુભ પ્રસંગે તમારા મિત્રો અને નિકટના લોકોને સંદેશાઓ દ્વારા શુભેચ્છા પાઠવવા માંગો છો, તો તમે આ ભક્તિમય મેસેજનો ઉપયોગ કરી શકો છો.
webdunia
happy hanuman jayanti
1. સંકટ સે  હનુમાન છુડાવે 
   મન ક્રમ બચન ધ્યાન જો લાવે 
   હનુમાન જયંતિની શુભેચ્છા 
webdunia
happy hanuman jayanti
2. ભૂત પિશાચ નિકટ નહિ આવે 
   મહાવીર જબ નામ સુનાવે 
   નાસે રોગ હરે સબ પીરા 
   જપત નિરંતર હનુમત વીરા 
 હનુમાન જન્મોત્સવની શુભકામના 
webdunia
happy hanuman jayanti
3. હનુમાન તમારા વગર રામ અધૂરા 
   કરો છો તમે ભક્તોના સપના પૂરા 
  માં અંજની નાં તમે રાજદુલારા 
  રામ-સીતાને લાગતા સૌથી વ્હાલા 
 હનુમાન જયંતિની હાર્દિક શુભેચ્છા
 
webdunia
happy hanuman jayanti
4. છાતી ચીરીને 
  હ્રદયમાં રામ બતાવ્યા 
  આમ જ નહિ તમે 
  બજરંગી હનુમાન કહેવાયા 
 Happy Hanuman Jayanti
webdunia
happy hanuman jayanti
5. જેમને શ્રીરામનું વરદાન છે 
 ગદા ધારી જેમની શાન છે  
 બજરંગી જેની ઓળખ છે 
સંકટ મોચન એ હનુમાન છે 
 Happy Hanuman Janmotsav6. જેમના મનમાં છે શ્રીરામ 
webdunia
happy hanuman jayanti
જેમના તનમાં છે શ્રીરામ 
જગતમાં સૌથી છે એ બળવાન 
એવા વ્હાલા મારા હનુમાન 
જય શ્રી રામ જય હનુમાન 
હનુમાન જન્મોત્સવની શુભકામના 
 
webdunia
happy hanuman jayanti
7. કરો કૃપા બધા પર હે હનુમાન  
જીવનભર બધા કરે તમને પ્રણામ 
જગતમાં બધા તારા જ ગુણગાન કરે 
દરેક ક્ષણે તારા ચરણોમાં શીશ નમાવે 
હનુમાન જન્મોત્સવની શુભકામના 
 
webdunia
happy hanuman jayanti
8. સબ સુખ લહૈ તુમ્હારી સરના 
તુમ  રક્ષક કાહૂં કો ડરના  
હનુમાન જન્મોત્સવની શુભકામના 
 
webdunia
happy hanuman jayanti
9. ભીડ પડી તારા ભક્તો પર બજરંગી 
 સાભળી લો વિનતી હવે તો દાતા મારી 
 હે મહાવીર હવે તો દર્શન આપો 
પૂરી કરી દો કામના મારી  
Happy Hanuman Janmotsav
webdunia
happy hanuman jayanti
10.   સંકટ મોચન હનુમાન 
  તમારા બધા કષ્ટો હરી લે 
 તમારા પર ક્યારેય કોઈ વિપત્તિ ન આવે 
 હનુમાન જન્મોત્સવ પર આ જ શુભેચ્છા 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Hanuman jayanti કેવી રીતે ઉજવશો, જાણો નિયમ અને પૂજા વિધિ