Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hanuman Jayanti 2022- હનુમાન જયંતી પર આજે ભૂલીને પણ ન કરવું આ 10 ભૂલોં

Hanuman Jayanti 2022- હનુમાન જયંતી પર આજે ભૂલીને પણ ન કરવું આ 10 ભૂલોં
, ગુરુવાર, 15 એપ્રિલ 2021 (15:22 IST)
હનુમાન જયંતી ચૈત્ર મહિના શુકલ પક્ષ પૂર્ણિમા ઉજવાય છે. હનુમાનને સૌથી દયાળુ અને પ્રસન્ન થનાર દેવ સમજાય છે. પણ જો તેમની પૂજા અર્ચનામાં બેદરકારી કર્રાય તો તે જલ્દી જ ક્રોધિત પણ થઈ જાય છે. આ 
વખતે હનુમાન જયંતી 16 એપ્રિલને ઉજવાઈ રહી છે. આવો જણાવીએ હનુમાન જયંતી પર કયાં 10 કામ કરવાથી પરહેજ કરવો જોઈએ. 
1. ખૂબ ઓછા લોકો જાણે છે કે હનુમાનજીની પૂજામાં કયારે પણ ચરણામૃતનો પ્રયોગ નહી કરાય છે તેથી પૂજાના સમયે આવું કરવાથી બચવું. 
2. હનુમાનજીની પૂજા તે સમયે વર્જિત ગણાય છે જયારે સૂતક ગણાય છે જ્યારે પરિવારમાં કોઈની મૃત્યુ થઈ જાય. સૂતકના 13 દિવસોમાં હનુમાનજીની પૂજા નહી કરવી જોઈએ. 
3. હનુમાનજીની પૂજા કરતા ભક્તોને મંગળવારે કે હનુમાન જયંતીના વ્રત વાળા દિવસે મીઠાનુ સેવન નહી કરવુ જોઈએ. સાથે જ આ વાતનો પણ ધ્યાન રાખવું કે દાનમાં આપેલી વસ્તુ ખાસ રૂપથી મિઠાઈનો પોતે 
સેવન ન કરવું. 
4. હનુમાનજીની પૂજા કરતા સમયે કાળા અને સફેદ રંગના કપડા ન પહેરવું. બજરંગબલીની પૂજામાં લાલ અને પીળા રંગના વસ્ત્ર ધારણ કરવું શુભ હોય છે. 
5. હનુમાનજીની પૂજા કરતા સમયે બ્રહમચર્યનો પાલન કરવું જરૂરી હોય છે. આ વાતની કાળજી રાખવી જોઈએ કે હનુમાનજી બાળ બ્રહ્મચારી હોવાના કારણે મહિલાઓ ના સ્પર્શથી દૂર રહેતા હતા. તેથી પૂજાના 
સમયે મહિલાઓને હનુમાનજીને સ્પર્શ નહી કરવો જોઈએ. 
6. હનુમાન જયંતી પર ખંડિત અને તૂટેલી મૂર્તિની પૂજા કદાચ ન કરવી. જો હનુમાનજીની કોઈ ફોટા ફાટેલી છે તો તેને હટાવી નાખો. 
7. હનુમાન જયંતી પર ભૂલીને પણ માંસ અને દારૂનો સેવન નહી કરવો જોઈએ. 
8. હનુમાન શાંતિ પ્રિય સરળતાથી પ્રસન્ન થનાર દેવ છે તેથી ઘરમાં કલેશ ન કરવું. અશાંતિથી શનિ પ્રકોપ વધી શકે છે. 
9.બપોરે સૂવાથી પરહેજ કરવું. શકય હોય તો હનુમાન ચાલીસાનો પાઠ કરવું. 
10. આ દિવસે શારીરિક સંબંધ બનાવવાથી પરેજ કરવું અને હનુમાનની સાચા મનથી ઉપાસના કરવી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chaitra Navratri 2021- મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે કરી લો આ ઉપાય, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ