Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

તમને ખૂબ પસંદ આવશે આ પારંપરિક ચિલ્ડ શાહી લસ્સી વાંચો સરળ વિધિ

shahi lassi recipe in gujarati
, મંગળવાર, 13 એપ્રિલ 2021 (11:32 IST)
સામગ્રી
અડધા લીટર દહી 
1 વાટકી સમારેલા ડ્રાઈફૂટસ 
કેસર એક ચપટી 
અડધી વાટકી ખાંડ 
બરફ 
અડધી ચમચી એલચી પાઉડર 
 
વિધિ 
 
સૌથી પહેલા તાજુ દહી લઈને તેમાં ખાંડ, અડધી ડ્રાઈફ્રૂટસની ટ્કડા, કેસર અને બરફના ટુકડા નાખી મિક્સીમાં સારી રીતે ચલાવો. 
 
ઉપરથી કેટલાક કાપેલા ડ્રાઈફ્રૂટસ અને બરફ નાખો અને ડ્રાઈફ્રૂટસની ચિલ્ડ શાહી લસ્સી મેહમાનો માટે તૈયાર છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Home remedies નો ઉપયોગ કરી સરળતાથી કરવું મેકઅપ રિમૂવ