rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માર્કેટ જેવા સમોસા બનાવવા આ ટીપ્સ અજમાવો

Samosa making tips
, શુક્રવાર, 31 ઑક્ટોબર 2025 (13:07 IST)
સમોસા એક દરેકને પસંદનો સ્નેક્સ છે અને ચા સાથે તો આ એક બેસ્ટ ઑપ્શન છે. તેને ઘરે બનાવવું ખૂબ જ સરળ છે. એક વાર બનાવું શીખી લઈ તો બજારનો સમોસા લાવવી જરૂર બંદ કરી નાખો.
 
ટિપ્સ 
-સમોસા માટે મેંદા વધારે લૂજ ન બાંધવું.  
- જો વળતા સમયે લોજ લાગે તો તેની ઉપર સૂકો મેંદો નાખી એક વાર ફરીથી બાંધી લો. 
- ભરાવન બનાવવા માટે બટાકાને એક દિવસ પહેલા જ બાફી લો 
- ભરાવન સ્વાદિષ્ટ બનાવવા માટે આમચૂર જરૂર નાખો. 
- સમોસ તળતા સમયે તાપ ધીમું રાખો. 
- સમોસાને હળવી સોનેરી થતા સુધી મધ્યમ તાપ કરવી.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sardar Vallabhbhai Patel Speech in Gujarati - સરદાર પટેલની 150મી જયંતિ માટે તૈયાર કરી રહ્યા છે ભાષણ, તો આ સ્પીચ વધારી દેશે તમારો જોશ