Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોરૈયાની ફરાળી ખીચડી/ moraiya khichdi recipe in gujarati

મોરૈયાની ફરાળી ખીચડી/ moraiya khichdi recipe in gujarati
, મંગળવાર, 6 ઑગસ્ટ 2024 (14:36 IST)
moraiya khichdi recipe in gujarati
સામગ્રી 
1૦૦ ગ્રામ મોરૈયો
નાની વાટકી સીંગદાણા 
1 ટામેટા 
1 બટેકા 
લીલા મરચાં- 3-4 
તેલ વઘાર માટે
ટી સ્પૂન જીરું
ફરાળી મીઠું પ્રમાણસર
 
બનાવવાની રીત 
 
- સૌથી પહેલા મોરૈયો પાણી થી ધોઈ લો
- એક પેનમાં તેલ મૂકી તેમાં જીરું નો વઘાર કરો લીલા મરચાં આદુ નાખો
- જો તમે ઈચ્છો તો તેમાં સીંગદાણા, સમારેલા બટાટા અને ટામેટા નાખી શકો છો. 
- તેમાં પાણી નાખી ને મોરૈયો નાખો
- મીઠું પ્રમાણસર નાખી હલાવો
- 10-15 મિનિટમા તમારા મૌરેયાની ફરાળી વાનગી તૈયાર છે. 

Edited By- Monica sahu 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી રેસીપી- ચટપટી કારેલા ચિપ્સ બધાને પસંદ આવશે