Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દાળ પાલક પાપડની રેસીપી

Dal-Palak
, ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2024 (14:49 IST)
Dal Palak Recipe -  તુવેરની દાળને ધોઈને 2 કપ પાણી સાથે કુકરમાં નાખો. તેમાં હળદર અને થોડું મીઠું નાખીને 3-4 સીટી વગાડી રાંધી લો.
પછી પાલકને ધોઈને સમારી લો. એક કડાઈમાં થોડું પાણી નાખો અને પાલકને હળવા ઉકાળો અને પછી તેને એક સાઈડ  પર રાખો. હવે એક પેનમાં ઘી અથવા તેલ ગરમ કરો.

 
તેમાં જીરું અને હિંગ ઉમેરો. જ્યારે જીરું તડતડવા લાગે ત્યારે તેમાં આદુ-લસણની પેસ્ટ, લીલા મરચાં અને ડુંગળી નાખીને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો.
હવે ટામેટાં ઉમેરો અને નરમ થાય ત્યાં સુધી પકાવો. પછી તેમાં લાલ મરચું પાવડર નાખીને મિક્સ કરો. આ મસાલામાં બાફેલી પાલક અને બાફેલી દાળ ઉમેરો.
 
તેને સારી રીતે મિક્સ કરો અને ધીમી આંચ પર 5-7 મિનિટ સુધી પકાવો, જેથી બધી ફ્લેવર એકસાથે મળી જાય.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડાયાબિટીસનો કાળ છે આ ઔષધીય ગુણોથી ભરપૂર પહાડી શાક, સુગર લેવલને કરશે કંટ્રોલ