Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Maharana Pratap Quotes- મહારાણા પ્રતાપ શાયરી

Maharana Pratap quotes gujarati
, શુક્રવાર, 19 જાન્યુઆરી 2024 (08:16 IST)
Maharana Pratap Quotes in gujarati-મહારાણા પ્રતાપ શાયરી
મહારાણા પ્રતાપનો જન્મ જયેષ્ઠ મહીનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર થયો હતો. તેમજ અંગ્રેજી કેલેંડરના મુજબ મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540માં થયુ હતું. મહારાણા પ્રતાપનો જન્મ રાજસ્થાનના કુંભલગઢમાં રાજપૂઓના એક હિંદુ પરિવાર માં થયો હતો તે સિસોદિયા વંશના વંશજ હતા. મહારાણા પ્રતાપએ ઘણીવાર રણભૂમિમાં મુગ્લ શાસક તો ટક્કર આપી હતી. રાજસ્થાનમાં મહારાણા પ્રતાપના જન્મોત્સવને મોટા ધૂમધામથી ઉજવાય છે

ચઢ઼ ચેતક પર તલવાર ઉઠા
રખતા થા ભૂતલ પાની કો
રાણા પ્રતાપ સિર કાટ કાટ
કરતા થા સફલ જવાની કો।
 
 
ફીકા પડ઼તા થા તેજ઼ સુરજ કા, જબ માથા ઊંચા તુ કરતા થા।
ફીકી હુઈ બિજલી કી ચમક, જબ-જબ પ્રતાપ આંખે ખોલા કરતા થા।
 
 
માતૃભૂમિ કે લિએ સર્વસ્વ નિછાવર કર જાઊઁગા,
વક્ત આને પર મૈં ભી મેવાડ઼ી રાણા બન જાઊઁગા।
 
હર માં કી યે ખ્વાહિશ હૈ,
કિ એક પ્રતાપ વો ભી પૈદા કરે।
દેખ કે ઉસકી શક્તી કો,
હર દુશમન ઉસસે ડરા કરે।।
 
મેવાડ઼ કી માટી કો અપની વીરતા સે ધન્ય કરને વાલે,
મુગલોં કે કાલ, મહાન યોદ્ધા મહારાણા પ્રતાપ કી
જયંતી પર ઉન્હેં મેરા કોટિ-કોટિ!!
 
 
યે હિન્દ ઝૂમ ઉઠે ગુલ ચમન મેં ખિલ જાએઁ,
દુશ્મનોં કે કલેજે નામ સુન કે હિલ જાએઁ,
કોઈ ઔકાત નહીં ચીન-પાક જૈસે દેશોં કી
વતન કો ફિર સે જો રાણા પ્રતાપ મિલ જાએઁ।
 
મહારાણા પ્રતાપ જૈસે વીર હર હિન્દુસ્તાની કો પ્યારા હૈં,
મેવાડ઼ી સરદાર કે ચરણોં મેં શત-શત નમન હમારા હૈં।

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહારાણા પ્રતાપ પુણ્યતિથિ - મહારાણા પ્રતાપના જીવનથી સંકળાયેલી ખાસ વાતોં.