Mother's Day 2023- Mothers Day Quotes
તેના રહેતા જીવનમાં કોઈ દુ:ખ નથી,
દુનિયા સાથ આપે કે ન આપે
પરંતુ માતાનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી.
હેપ્પી મધર્સ ડે
"જે બનાવી નાખે
બધા બગડેલા કામ
માતાના ચરણોમાં છે,
ચારો ધામ"
Happy Mothers Day
mothers day
આત્માના સંબંધોની આ ગહરાઈ તો જુઓ
વાગે છે અમને અને બૂમો પાડે છે મા
અમે ખુશીઓમાં માતાને ભલે ભૂલી જઈએ
પણ જ્યારે મુસીબત આવી જાય તો યાદ આવે છે મા
Happy Mother’s Day
મને એટલી ફુરસત ક્યા છે કે હુ નસીબ
નુ લખેલુ જોઉ, બસ મારી માતાની
મુસ્કાન જોઈને સમજી જઉ છુ
કે મારુ નસીબ જોરદાર છે
Happy Mother’s Day
mothers day
ક્યા હોગા ઉસકો નહી દેખા હમને કભી
પર ઉસકી જરૂરત ક્યા હોગી
એ મા.. એ મા તેરી સૂરત સે અલગ
ભગવાન કી સૂરત ક્યા હોગી...
Happy Mother’s Day
મારી નાનકડી ખુશી માટે
તે ઘણુ બધુ હાર્યુ છે
થઈ જ્યારે પણ કોઈ તકલીફ મને
'ઓ મા' મે બસ આ બૂમ પાડી છે
Happy Mother’s Day