Marriage anniversary wishes-
Marriage anniversary wishes-
1 આ ખાસ દિવસ પર
તમારો પ્રેમ વધુ પ્રગાઢ બને
અને તમારી જોડી સદા સલામત રહે
Happy Anniversary
Marriage anniversary wishes-
2 વિશ્વાસનુ આ બંધન આમ જ બન્યુ રહે
તમાર જીવનમાં પ્રેમનો
સાગર આમ જ વહેતો રહે
પ્રાર્થના છે ઈશ્વરને
સુખ અને સમૃદ્ધિથી જીવન ભર્યુ રહે
લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા
Marriage anniversary wishes-
3 તમાર બંનેની જોડી ક્યારેય ન તૂટે
ઈશ્વર કરે તમે એકબીજાથી ન રિસાવ
આમ જ એક રહીને તમે આ જીવન વિતાવો
તમારા બંનેની ખુશીઓની એક ક્ષણ ના છૂટે
Happy Wedding Anniversary
Marriage anniversary wishes-
4 પકડીને એક બીજાનો હાથ
બન્યો રહે તમારા બંનેનો સાથ
મુબારક તમને લગ્નની વર્ષગાંઠ
Marriage anniversary wishes-
5 આકાશમાંથી બનીને આવ્યો છે બંનેનુ રિલેશન
સ્વાભિમાનની ઓળખ છે તમારુ રિલેશન
એકબીજાનો સાથ અને વિશ્વાસની ઓળખ છે તમારુ રિલેશન
લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા