Publish Date: Tue, 03 Feb 2026 (20:39 IST)
Updated Date: Tue, 03 Feb 2026 (20:46 IST)
પ્રેમ એટલો જ કરો કે સાભળી લો
એટલો પણ પ્રેમ ન કરશો કે દમ નીકળી જાય
તમે મને છોડીને જશો તો મરી જઈશ
એમ કરો કે જતા પહેલા મને પાગલ કરી નાખો
તું સામે છે છતાં તરસીએ છીએ
આ પ્રેમની અમે કેવી સજા ભોગવીએ છીએ
તારું નામ લઉ તો ખીલી જાય છે દિલ
તું પાસે હોય તો દુનિયા લાગે રંગીન
તારી સ્માઈલથી ઝગમગે છે મારી દુનિયા
તારા વગર લાગે છે બધુ સુમસામ
જીવનની દરેક ક્ષણ ખૂબસૂરત લાગે છે
જ્યારે હાથ તારો મારા હાથમાં રહે છે
તને મળીને એહસાસ થયો, પ્રેમ કેટલો સુંદર હોય છે
તારી આંખોમાં જોયું મે, જિંદગી કેટલી શાંતિ આપે છે
ચુપચાપ દિલમાં ઉતારી ગયું કોઈ
સપનામાં દરેક રાત્રે દેખાવવા લાગ્યું કોઈ
જ્યારે પણ તેને જોઉ છું મારા ધબકારા થંભી જાય છે
પ્રેમ તો ખૂબ દૂરની વાત છે, પ્રાણ જ નીકળી જાય છે
પ્રેમ પણ શું વસ્તુ છે સમજાવી નથી શકતા
બસ થઈ જાય છે, બતાવી નથી શકતા