Shyari in Gujarati: શાયરીના માધ્યમથી આપણે આપણી ભાવનાઓને વ્યક્ત જ નથી કરી શકતા પણ બીજાઓની ભાવનાઓને સમજી પણ શકીએ છીએ. આ એક એવુ સશક્ત માઘ્યમ છે જે ભાષાઓની સીમાને પાર કરી બધા દિલોને જોડે છે. મિર્ઝા ગાલિબ, મીર તકી મીર, ફૈઝ અહેમદ ફૈઝ, અહેમદ ફરાઝ, ગુલઝાર અને જાવેદ અખ્તર જેવા કવિઓએ કવિતાને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે. તેમની કૃતિઓ આજે પણ વાચકોને પ્રેરણા આપે છે અને તેમના મનમાં છવાઈ જાય છે.
બદલાય જાવ સમય સાથે
નહી તો સમયને બદલતા શીખો
મજબૂરીઓને ન દોષ આપો
દરેક પરિસ્થિતિમાં ચાલતા શીખો
લખવુ હતુ કે તારા વગર પણ
અમે ખુશ છીએ પણ આસુ છે
કે કલમ ની પહેલા જ ચાલી નીકળ્યા
સ્માઈલનુ કોઈ મુલ્ય નથી હોતુ
સંબંધોનુ કોઈ તોલ નથી હોતુ
માણસો તો મળી જાય છે અમને દરેક મોડ પર
પણ દરેક તમારા જેવુ અણમોલ નથી હોતુ
ગુડ મોર્નિંગ
તારાથી પણ સુંદર હોય સવાર તારી
ફુલોની વાદીઓમાં હોય તારો વસવાટ
સિતારોના આંગણમાં હોય ઘર તારુ
દુઆ છે એક દોસ્તની એક દોસ્તને
કે તારાથી પણ સુંદર હોય સવાર તારી
ગુડ મોર્નિંગ
સંબંધો નિભાવવા કોઈ મુશ્કેલ નથી
યાદ આવે છે સતાવવા માટે
કોઈ રિસાય જાય છે ફરી મનાવવા માટે
સંબંધોને નિભાવવા કોઈ મુશ્કેલ તો નથી
બસ દિલોમાં પ્રેમ જોઈએ નિભાવવા માટે
ગુડ મોર્નિંગ