Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોગ્રેંસે ચક્કાજામ કર્યો

કોગ્રેંસે ચક્કાજામ કર્યો
સોનગઢઃ , શુક્રવાર, 27 મે 2016 (12:26 IST)
આજે ટોલ મુક્તિ માટે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ સોનગઢ પાસે આવેલા માંડળ ટોલનાકા પર ચક્કાજામ કરી દીધો હતો. જેને કારણે વાહનોની લાઇનો લાગી ગઈ હતી અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે આજે સવારે નેશનલ હાઈવે નંબર 54 પર સોનગઢના માંડળ ગામ પાસે આવેલા ટોલનાકા પર કોંગ્રેસે ચક્કાજામ કરી દીધો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ક્વાલિફાયર 2 Gujarat Lions vs Sunrisers- રૈનાના ગુજરાત અને વાર્નરના હૈદરાબાદની ટક્કર, જાણો કોણ પડશે કોના પર ભારે