Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

West Bengal Election result LIVE: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પરિણામ, પક્ષવાર સ્થિતિ

West Bengal Election result  LIVE:  પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પરિણામ, પક્ષવાર સ્થિતિ
, ગુરુવાર, 19 મે 2016 (13:10 IST)
આમ તો એક્ઝિટ પોલ મુજબ 294 સભ્યો પશ્ચિમ બંગાળમાં એક વાર ફરી મમતા દીદીની સરકાર બનવા જઈ રહી છે. પણ સાચુ પરિણામ ગુરૂવારે થનારી મતગણતરી પછી જ સામે આવશે. અમે તમને 19 મેના રોજ સવારે 7 વાગ્યાથી ચૂંટણી પરિણામ સાથે જોડાયેલ ક્ષણ ક્ષણની માહિતી વેબદુનિયા પર પુરી પાડીશુ. પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોના પરિણામ માટે તમે જોતા રહો વેબદુનિયા.. 




પશ્ચિમ બંગાળ - પક્ષવાર સ્થિતિ 

પાર્ટી જીત 
ટીએમસી(મમતા)  213
લેફ્ટ + કોંગ્રેસ   73
ભાજપા 7
અન્ય  1

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મેરીટાઇમ બોર્ડના અઘિકારીને ઘરે એસીબી