Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#webviral - ઝારખંડ બીજેપી ચીફના પુત્ર 11 વર્ષની સગીર સાથે કર્યા લગ્ન, સોશિયલ મીડિયા પર ઉડી મજાક

#webviral  - ઝારખંડ બીજેપી ચીફના પુત્ર 11 વર્ષની સગીર સાથે કર્યા લગ્ન, સોશિયલ મીડિયા પર ઉડી મજાક
, શનિવાર, 2 જુલાઈ 2016 (10:41 IST)
તાજેતરમાં જ ઝારખંડ બીજેપી ચીફ તરીકે પસંદગી પામેલા ટાલા મરાંડીના પુત્રે એવી હરકત કરી છે કે તેના પર મુસીબત આવી ગઈ છે. સાથે સોશિયલ મીડિયા પર તેની મજાક પણ ઉડી રહી છે. 
 
ટાલા મરાંડીના પુત્ર મુન્ના મરાંડીએ સમાચાર મુજબ ઝારખંડના ગોંડા વિસ્તારમાં એક સગીર યુવતી સાથે 27 જૂનના રોજ લગ્ન કર્યા. મુન્ના મરાંડી પર બાલ વિવાહ અને યૌન શોષણનો આરોપ લાગ્યો છે. રિપોર્ટ મુજબ યુવતીનો જન્મ 25 જુલાઈ 2005ના રોજ થયો અને તે છઠ્ઠા ધોરણની વિદ્યાર્થીની છે. 
 
 બીજી બાજુ એક 16 વર્ષની યુવતીએ મુન્ના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો. આરોપ મુજબ લગ્નની લાલચ આપીને યુવતીનુ યૌન શોષણ કરવામાં આવ્યુ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પતિ જોઈએ તો સેક્સ કરો - અપહરણકર્તાઓની શરમજનક માંગણી