Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પતિ જોઈએ તો સેક્સ કરો - અપહરણકર્તાઓની શરમજનક માંગણી

પતિ જોઈએ તો સેક્સ કરો - અપહરણકર્તાઓની શરમજનક માંગણી
, શનિવાર, 2 જુલાઈ 2016 (10:32 IST)
ખંડણીના રૂપમાં રૂપિયા ઘરેણાની માંગ તો સાંભળી હશે પણ એક અપરાધીએ એક વ્યક્તિનું અપહરણ કર્યુ અને વિચિત્ર તેમજ શરમજનક માંગણી કરી નાખી. ઉલ્લેખનીય છે કે પતિ ઘરે ન આવતા મહિલાએ પોલીસ મથક પર જઈને તેના ગાયબ હોવાની ફરિયાદ નોંધાવી. 
 
પણ આ મામલાની એક વિચિત્ર તૂલ ત્યારે પકડ્યો જ્યારે અપહરણ કરનારાઓએ મહિલાને ફોન કરીને તેના પતિને છોડવાને બદલામાં રૂપિયાના બદલે સેક્સ કરવાની માંગ મુકી. 
 
માહિતી મુજબ મામલો ફરીદાબાદના છાઈંસા પોલીસ મથકનો છે. મહિલાના મુજબ અપહરણકર્તા એ ધમકી આપી કે જો મે તેની વાત નહી માની તો તે મારા પતિને મારી નાખશે. મહિલાએ જણાવ્યુ કે મને 28 જૂનના રોજ ફોન આવ્યો હતો.  અને અપહરણકરનારે જણાવ્યુ કે તેને મારા પતિનુ અપહરણ કરી લીધુ છે. જો હુ તેની વાત નહી માની તો તે પતિની હત્યા કરી નાખશે. 

આરોપી સતત મહિલા પર શારીરિક સંબંધ બનાવવાનુ દબાણ કરી રહ્યો છે. સાથે જ ફોન પર અપશબ્દ પણ બોલી રહ્યો છે.  આ મામલા પર પોલીસ અધિકારી એએસઆઈ સજ્જન સિંહે જણાવ્યુ કે પોલીસે મામલો નોંધીને આરોપીની શોધ શરૂ કરી દીધી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

4 હત્યા કરીને ફરાર થયેલ સ્ટોન કીલર ઝડપાયો, મૃતકો સાથે સજાતિય સંબંધો બાંધતો હતો.