Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નોટબંદી : કામના બોઝથી બેંક મેનેજરની મૌત

નોટબંદી : કામના બોઝથી બેંક મેનેજરની મૌત
, શુક્રવાર, 18 નવેમ્બર 2016 (11:22 IST)
ગુડગાંવ- દેશમાં નોટબંદી પછી ન માત્ર જનતા બેહાલ , પરેશાન છે પણ પાછલા આઠ દિવસોથી બેંકમાં કામ કરતા કર્મચારી પણ અ દાબાણ ઝેલી રહ્યા છે. નોટબંદી પછી તમારા પૈસા કાઢવા માટે કે પછી 500 , 1000 ના નોટ બદલવા માટે બેંકની લાઈનમાં લાગેલા તો જાણ ગંવાઈ જ રહ્યા છે. એટીએમની લાંબી લાઈનમાં લાગતા પણ જીવથી હાથ ધોઈ રહ્યા છે. અત્યાર સુધી 35થી વધારે લોકોની મૌત થઈ ગઈ છે. બુધવારે રોહતકની એક કો-કોપરેટિવ બેંકના મેનજરની મૌત થઈ ગએ. કામબા કારણે મેનેજર ત્રણ દિવસથી ઘરે જ નહી ગયા હતા. 
રોહતકની એક કોૂપરેટિવ બેંકના મેનેજર રાજેશ ચન્દ્રની સાથે ઘટિત થઈ. બેંક મેનેજર કામના દબાણના કારણે ત્રણ દિવસથી ઘરે જ નહી ગયા હતા. એ મંગળવારની રાત્રે ગુડગાવ સ્થિત ઘર ગયા અને સૂઈ ગયા. બુધવારે જ્યારે રૂમના બારણા નહીખુલ્યા તો પરિજનએ પોલીસને જણાવ્યું . પોલીસ બારણા તોડી દીધા પણ ત્યાર સુધી દિલના દોરા પડવાથી બેંક મેનેજરની મૌત થઈ ગઈ હતી. બેંક મેનેજર રાજેશ ચન્દ્રના પરિવારમાં બે દીકરી અને એક દીકરો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નોટબંદીનો ફેસલો પરત નહી લેશે સરકાર , આજે પણ સાંસદમાં હંગામા