Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નોટબંદીનો ફેસલો પરત નહી લેશે સરકાર , આજે પણ સાંસદમાં હંગામા

નોટબંદીનો ફેસલો પરત નહી લેશે સરકાર , આજે પણ સાંસદમાં હંગામા
, શુક્રવાર, 18 નવેમ્બર 2016 (11:04 IST)
નોટબંદીના બાબત પર રોડ થી લઈને સંસદ સુધી સિયાસી હંગામા ચાલૂ છે. ગુરૂવારે પણ વિપક્ષી સભ્યોએ નિયમ 56ના ચાલતે સંસદમાં ચર્ચા કરવાની માંગળી સાથે હંગામા કર્યા અને સંસદના બન્ને સદનોની કાર્યવાહી દિવ્સભર નહી ચાલી શકી. સરકારના આ બાબતે નિયમ 193 ને ચર્ચાને તૈયાર કરી હતી. પણ વિત્ત મંત્રી અરૂણ જેટલીએ સાફ કરી દીધું કે સરકાર દરેક મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છે પણ નોટબંદીના ફેસલો પરત નહી લેવાશે. 
parliament of india
સંસદ પર ફરી હંગામાની આશંકા 
 
ગુરૂવારે રાજ્યસભા અને લોકસભામાં નોટબંદીના મુદ્દાને લઈને જારી હંગામાના કારણે કોએ કામ નહી થઈ શકયા. રાજ્યસભામાં નોટબંદીના મુદ્દા પર બુધવારે શરૂ થઈ ચર્ચા વિપક્ષી દળના શોર ના કારણે આગળ નહી વધી શકી. વિપક્ષી દળ પ્રધાન મંત્રીના હાજર રહેવા અને જવાબ માંગવાની માંગણી કરી રહ્યા હતા. ત્યાં  લોકસભામાં મતદાનના પ્રાવધાન વાળા નિયમના કારણે ચર્ચા કરવાની માંગણી પર વિપક્ષ દળના હંગામાના કારણે નિચલા સદનની કાર્યવાહી નહી ચાલી શકી. સરકાર અત્યારે નિયમ 193 ચર્ચા કરવા માટે તૈયાર હતી. પણ સૂત્રો મુજબ સરકાર આવતા અઠવાડિયા આ ચર્ચાને ટાળવા ઈચ્છે છે જેથી એટીમ અને બેંકનીએ બહાર લાઈન ઓછી થાય અને કેશની મુશ્કેલીથી છુટકારો મળી અને સમય મળી જાય . 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

INDvsENG: ભારતને લાગ્યું પાંચમો ઝટકો , વિરાટ કોહલી 167 પર આઉટ