મુંબઈ- ફેસબુક પર આ દિવસ એક મહિલાનું એકાઉંટ વાયરલ થઈ રહ્યા છે જેને ફેક બતાવતા બંધ કરવા માટે સોશલ મીડિયા પર ફેલાઈ ચર્ચા થઈ રહી છે. અત્યાર સુધી હજારો લોકો મહિલાના નામ પર બનેલ અકાઉંટના વિરોધમાં અવાજ ઉઠાવી ચુક્યા છે અને એમના ફ્રેંડ્સને પણ અવેયર કરી રહ્યા છે. જાણો શું છે મામલો.
* ફેસબુક પર મધુ શાહ નામથી એક બે નહી પણ 34 અકાઉંટ ચાલી રહ્યા છે જેને ફેક અકાઉંટ કહેવાય રહ્યા છે.
* આ અકાઉંટ્સમાં માત્ર મહિલાનો ડિસ્પ્લે ફોટો જ એક સમાન છે પણ લોકેશન જુદા-જુદા શહેરોમાં છે.
* પવન મંગનાની નામના માણસે આ મહિલા ફેક અકાઉંટનો ખુલાસો કર્યો .
* જે પછી આ પોસ્ટ પર સેકડો કમેંટ આવી ગયા છે પણ લોકો તેને બંધ કરવામાં લાગ્યા છે.
* એવુ કહેવાય રહ્યુ છે કે આ એક સ્પેમ છે જે ફેલ અકાઉંટના દ્વારા દુનિયા ભરના લોકો આ અકાઉંટ સાથે જોડાય રહ્યા છે. અને એમની પર્સનલ ડિટેલ ચોરાવી રહ્યા છે
જાણો આ ફેંક મહિલા એકાઉંટ કેવી રીતે લોકો સાથે જોડાય રહ્યુ છે ...
- ફેસબુક પર યૂઝર્સ ના ફ્રેડસને કમેંટ બોક્સમાં ટેગ કરીને આમાં જોડાઈ રહ્યા છે.
- મધુ શાહ મ્યૂચલ ફ્રેંસ ચેક કરી લોકો આ ફેક અકાઉંટને અનફ્રેંડ કરી રિપોર્ટ કરી રહ્યા છે.
- અત્યાર સુધી સેકડો લોકો મધુ શાહના નામથી ચાલી રહેલ ફેક એકાઉંટને હટાવવાની માંગ કરી ચુક્યા છે.