Article Gujarati More Jokes %e0%aa%9f%e0%ab%80%e0%aa%8f %e0%aa%ac%e0%ab%80%e0%aa%b2 112021500010_1.htm

suvichar

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટીએ બીલ

જોક્સ
P.R
ઑફિસર : તારા હાથમાં આ શેનો કાગળ છે ?
પટાવાળો : સાહેબ, એ મારું ટી.એ. બિલ છે.
ઑફિસર : પણ તું ટુર પર તો ગયો નથી.
પટાવાળો : તમે તો સર મને ગઈ કાલે આપના ગુમ થઈ ગયેલા કૂતરાને શોધવા જંગલમાં મોકલ્યો હતો, એટલામાં ભૂલી ગયા ?

Share this Story:

Follow Webdunia gujarati