Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ- પ્રાર્થનામાં over acting

ગુજરાતી જોક્સ- પ્રાર્થનામાં  over acting
, બુધવાર, 20 જુલાઈ 2016 (13:53 IST)
છોકરી મંદિર ગઈ .... અને લગ્ન માટે પ્રાર્થના કરવા લાગી 
 
તો એને શરમ આવી ગઈ 
 
કહેવા લાગી ભગવાન હું મારા માટે કઈ નથી માંગતી 
પણ મારી મમ્મીને એક સુંદર જમાઈ આપી દો. 
 
 
 
પ્રાર્થના કબૂલ થઈ અને નાની બેનનો લગ્ન થઈ ગયું. 
 
 
 
શીખામણ- ... પ્રાર્થનામાં  over acting  થી પરહેજ કરો.. 
 
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

' છોકરી વિનાનું ગામ' સ્ત્રીની ગેરહાજરીમાં સ્ત્રીઓનું મહત્વ સમજાવતી ફિલ્મ - કાર્તિકેય ભટ્ટ