Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - લીંબુ પાણી બનાવીને પીવડાવ્યા

ગુજરાતી જોક્સ -  લીંબુ પાણી બનાવીને પીવડાવ્યા
, શુક્રવાર, 13 મે 2022 (16:43 IST)
આજે એક મિત્ર 
દૂરથી આવ્યો અને 
વાર વાર કહેવા લાગ્યો 
મે 100 રૂપિયાનો પેટ્રોલ બળાવીને આવ્યો છુ
 
 
પછી મે પણ એને 2-4 લીંબુનો લીંબુ પાણી બનાવીને પીવડાવ્યા 
 
ત્યારે જઈને શાંત થયો.. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ-લીંબુ