Publish Date: Sun, 08 Oct 2017 (08:28 IST)
Updated Date: Sun, 08 Oct 2017 (08:31 IST)
કરવા ચૌથ જોક્સ
કરવા ચૌથના નશામાં ડૂબેલા...
બધા પતિઓને ખબર હોવી જોઈએ કે
ભલેને વર્ષમાં એક દિવસ તેમની પૂજા
ભાજપના ચૂંટણી નિશાન દ્વારા થતી હશે
પણ બાકીના
364 દિવસ તો કાંગ્રેસ અને AAPના ચૂંટણી ચિન્હથી જ થાય છે ને !!
----
2. ચાંદનો પણ કમાલ છે ભાઈ
થોડા દિવસ પહેલા જોવા મળ્યુ હતુ કે તો લાખો બકરા હલાલ થઈ ગયા
અને આજે જોવા મળશે કે તો લાખો બકરાને એક વર્ષનું રીચાર્જ(જીવન) મળશે.