Publish Date: Thu, 05 Oct 2017 (16:40 IST)
Updated Date: Thu, 05 Oct 2017 (16:44 IST)
પપ્પુ એકવાર ડબલ ડેકરવાળી બસમાં ચઢી ગયો..
કંડક્ટરે તેને ઉપર મોકલી આપ્યો...
પપ્પુ - થોડી જ વારમાં ભાગતો પરત આવ્યો અને બોલ્યો
સાલા... મારવા બેસ્યો છે શુ... ઉપર તો ડ્રાઈવર જ નથી...