Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

April Fool jokes જોક્સ- પત્ની સાથે નો એપ્રિલ ફૂલ્ એક વાર જરૂર વાંચશો હંસી રોકી ના શકશો

April Fool jokes જોક્સ- પત્ની સાથે નો એપ્રિલ ફૂલ્ એક વાર જરૂર વાંચશો હંસી રોકી ના શકશો
, શુક્રવાર, 31 માર્ચ 2023 (11:01 IST)
પરમ દિવસે Wife ને એપ્રિલ ફૂલ બનાવવાના ચક્કરમાં 
 
કહ્યું- "આજે  કામવાળી નહી આવે"
 
એણે- સવાલ કર્યો- તમને ક્યાંથી ખબર?? 
 
બસ- ત્યારનો ઘરમાં ઝગડો ચાલું છે 
 
 
મરે મરે આ અંગ્રેજો અને એના તહેવારો.. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Best Places For Summer Vacation: વેકેશનમાં ફરવા માટે બેસ્ટ છે આ જગ્યાઓ