Publish Date: Tue, 10 Jun 2025 (20:42 IST)
Updated Date: Mon, 09 Jun 2025 (16:17 IST)
ટીટી- આ વિકલાંગ લોકો માટેનો ડબ્બો છે,
તમે તેમાં કેમ મુસાફરી કરી રહ્યા છો...?
મુસાફર- હા સાહેબ, મારી પાસે આ છે.
ટીસી- ઓહ, આ કેરી છે.
મુસાફર- હા સાહેબ, આ એક લંગડો કેરી છે...!