Publish Date: Tue, 10 Jun 2025 (00:37 IST)
Updated Date: Mon, 09 Jun 2025 (15:39 IST)
ચિન્ટુની ગર્લફ્રેન્ડ અને પત્ની વચ્ચે ઝઘડો
ચિન્ટુ તેની ગર્લફ્રેન્ડ સાથે હોટેલમાં ગયો.
ગર્લફ્રેન્ડ- મારા માટે પીઝા અને તમારા માટે એમ્બ્યુલન્સ મંગાવ.
ચિન્ટુ- એમ્બ્યુલન્સ કેમ?
ગર્લફ્રેન્ડ- પાછળ જુઓ, તમારી પત્ની ત્યાં ઉભી છે.