rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - પત્નીને કાબૂ

1000 jokes
, સોમવાર, 9 જૂન 2025 (19:32 IST)
હું મારી પત્નીને કાબૂમાં રાખી શકતો નથી?
 
એક માણસે સૌથી મોટા સાધુને પૂછ્યું -
હું મારી પત્નીને કાબૂમાં રાખી શકતો નથી,
મારે શું કરવું જોઈએ?
સાધુએ કહ્યું - સૌથી નાના સાધુને કહો કે
તે વધુ એક સાદડી પાથરે...  ભાઈ માટે પણ વ્યવસ્થા કર.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ -મોંઢુ ખોલો દાદી