Publish Date: Thu, 21 Nov 2024 (16:07 IST)
Updated Date: Thu, 21 Nov 2024 (16:09 IST)
પત્નીથી પરેશાન પતિએ આપઘાત કરવાનો વિચાર કર્યો
અને પાંચમા માળની બાલ્કનીમાંથી કૂદી પડવાનો હતો...
,
,
તેની પત્નીએ અંદરથી આવાજ આવી...
પત્નીઃ અરે સાંભળો મારા બેનપણીઓ આવી .
અહીંયા આવો ને, હું તમારો પરિચય કરાવું!
પછી શું થયું...પતિએ તરત જ આત્મહત્યા કરવાનું વિચાર્યું.
દિલ માંથી કાઢી નાખ્યું...!!