Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ- ઉંઘ જ નથી આવી

jokes in gujarati
, બુધવાર, 20 નવેમ્બર 2024 (12:06 IST)
jokes in gujarati
સોનુ - કાલે રાત્રે ટ્રેનમાં 
ઉઘ જ નથી આવી 
એક તો ઉપરની સીટ હતી 
ત્યાં ગરમી બહુ હતી 
મિત્ર- તો બદલી લેવી જોઈએ ને 

સોનુ- કોનાથી બદલતો 
નીચેની સીટ 
પર કોઈ આવ્યો જ ન હતો 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - ગાંડો થઈ ગયુ