Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - છોકરાનો ફોન

ગુજરાતી જોક્સ -  છોકરાનો ફોન
, રવિવાર, 11 ઑગસ્ટ 2024 (16:29 IST)
બસમાં એક છોકરા છોકરી બેસ્યા હતા 
બન્નેના વચ્ચે વાતચીત શરૂ થઈ 
વાતચીત આ સુધી પહોંચી 
કે બન્ને એક બીજાના મોબાઈલ 
નંબર લે- દે કરી રહ્યા હતા 
છોકરાનો ફોન બંધ હતુ 
તેણે ખિસ્સામાથી કાગળ કાઢ્યુ 
અને મારી તરફ જોયુ 
મે મારી શર્ટની ખિસ્સામાંથી
પેન કાઢ્યુ અને તરત જ 
બસની બહાર ફેંકી દીધુ 
 
મને મોદીજીના તે શબ્દ 
યાદ આવી ગયા હતા 
ના ખાઉંગા ન ખાને દૂંગા 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

'સ્ત્રી 2'ના મેકર્સે આપ્યા ગુડ ન્યુઝ, 15 ઓગસ્ટે નહીં પણ આ દિવસે સિનેમાઘરોમાં થશે રિલીઝ