ગુજરાતી જોક્સ - પત્નીથી હોશિયારી નહી Jokes પત્ની- જમી લીધું પતિ- જમી લીધું પત્ની - હુ તને પૂછુ છું પતિ- હુ તને પૂછુ છું પત્ની - તમે મારી નકલ કરી રહ્યા છો પતિ- તમે મારી નકલ કરી રહ્યા છો પત્ની - ચાલો શૉપિંગ કરવા પતિ- હા જમી લીધું પત્ની - હા હા હા