Publish Date: Tue, 09 Apr 2024 (14:32 IST)
Updated Date: Wed, 10 Apr 2024 (11:12 IST)
મધરાતે એક શરાબી પોલીસ સ્ટેશન પહોંચ્યો.
તેને જોઈને ફરજ પરના ઈન્સ્પેક્ટરે કડકાઈથી કહ્યું-
આટલો બધો દારૂ પીધા પછી અહીં
પોલીસ સ્ટેશન આવતાં તમને બીક ન લાગી?
દારૂડિયાએ લથડાવતા કહ્યું
-
મને ખબર ન હતી કે
મારી પત્નીના
કોઈ સંબંધી અહીં હશે