Publish Date: Fri, 05 Apr 2024 (15:57 IST)
Updated Date: Fri, 05 Apr 2024 (16:05 IST)
પપ્પૂ કાલે મે એક રોકેટ છોડ્યુ તો સીધુ
સૂરજ થી ટકરાવ્યુ
બંટી પછી શુ થયુ
પપ્પૂ- પછી મારે માર પડી
બંટી - કોને માર્યો
પપ્પૂ- સૂરજ ની મમ્મીએ યાર
webdunia
Publish Date: Fri, 05 Apr 2024 (15:57 IST)
Updated Date: Fri, 05 Apr 2024 (16:05 IST)