Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 7 March 2025
webdunia

ગુજરાતી જોક્સ- હું ખાઉં છું ભાઈ

Jokes in gujarati
, ગુરુવાર, 14 માર્ચ 2024 (06:33 IST)
1.
પહેલો મિત્ર - શું કરો છો ભાઈ?
બીજો મિત્ર - હું ખાઉં છું ભાઈ...!
પહેલો મિત્ર - એકલો, એકલો...?
બીજો મિત્ર - અરે, પત્ની ટોણા મારી 
રહી છે એ ખાઈ રહ્યો છુ 
આવી જા તુ પણ ખાઈ લે ...!!!


2. શાળા પરીક્ષા સમયે
ઇતિહાસના પેપરમાં
જે પ્રશ્ન  નથી
આવાતા હુ 

તેને ખાલી છોડી દેતા  ...
પણ
ખોટું લખીને
ઇતિહાસમાંથી ક્યારેય
છેડતી નથી કરી...

3. પપ્પુ (તેની માતાને) - માતા,

જીવનમાં આગળ વધવા માટે

મારે શું કરવું જોઈએ?
, , , માતા: એક પથ્થર લો અને પહેલા આ મોબાઈલ તોડો...!!!

Edited By-Monica sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- શૌચાલય બનાવવાથી શું ફાયદો