Publish Date: Tue, 10 Oct 2023 (14:18 IST)
Updated Date: Tue, 10 Oct 2023 (14:22 IST)
એક દિવસ યમરાજભાઈ
વાણિયાભાઈને લેવા આવ્યા
યમરાજ - કોઈ આખરી ઈચ્છા છે?
વાણિયાભાઈ- માત્ર આટલી કે
નરેન્દ્ર મોદીને ત્યાં પારણું બધાય અને
એમના દીકરાને રમાડીને જઉં
યમરાજ માટે 108 બોલાવવી પડી...