તે 12 વર્ષ બાદ જેલમાંથી મુક્ત થયો હતો. ગંદા કપડાંમાં ખૂબ થાકેલો, જ્યારે ઘરે પહોંચ્યો. ઘરે પહોંચતા જ, પત્નીએ બૂમ પાડીઃ તમે આટલા મોડેથી ક્યાં ભટકતા હતા? તમને ફક્ત 2 કલાક પહેલા જ મુક્ત કરવામાં આવ્યા હતા, બરાબર ને? તે માણસ પાછો જેલમાં ગયો.