પપ્પૂ- લગ્નના કાર્ડમાં વરવધુના નામની આગળ લખ્યુ
ચિ અને સૌનુ શું અર્થ છે
ગપ્પૂ- ખબર નથી તૂ જણાવ
પપ્પૂ - તેનો અર્થ હોય છે કે લગ્ન પછી
જ્યારે પ્તની તને સૌ સંભળાવશે ત્યારે પતિ ચિ પણ નહી બોલશે
પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો