Publish Date: Mon, 01 Aug 2022 (12:54 IST)
Updated Date: Mon, 01 Aug 2022 (12:56 IST)
પતિ બેઠો હતો એટલામાં પત્ની આવી અને પેપ્સી પી ગઈ
અને બોલી શું થયું કેમ ઉદાસ છો ?
પતિ- આજનો દિવસ જ ખરાબ છે સવારે તારી સાથે ઝગડો થયો રસ્તામાં કાર ખરાબ થઈ ગઈ ઓફિસ મોડો પહોંચ્યો તો બોસે નોકરીમાંથી કાઢી મૂકયો .
આખરે મરવા માટે ઝેર ભેળવીને પેપ્સી પીતો હતો
અને
તુ આવીને આ પેપ્સી પી ગઈ