Publish Date: Mon, 01 Aug 2022 (12:51 IST)
Updated Date: Mon, 01 Aug 2022 (13:26 IST)
ચંગૂ ખૂબ દિવસોથી પરેશાન , એમના મિત્ર એનાથી મળવા આવ્યા !!
ચંગૂ- ચાર મહીના પહેલા લોન લઈને મે એક ગાડી લીધી ,
પણ હફ્તો ના ભરવાને કારણ લોકો ગાડી પરત લઈ ગયા મિત્ર- તેનાથી તૂ પરેશાન છે ,
ચંગૂ નહી હું વિચારી રહ્યું છું કે લગ્ન પણ લોન લઈને કરતો તો સારું રહેતું