Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ-મહિલાઓ બહુ હોશિયાર!!

ગુજરાતી જોક્સ-મહિલાઓ બહુ હોશિયાર!!
, બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (08:41 IST)
સ્ત્રીઓ બહુ જ હોશિયાર થતી જઈ રહી છે 
 
કાલે મેં મજાકમાં કીધું 
 
કે સાલી તો આધી ઘરવાલી હોતી હૈ 
 
હવે એ
 
અડધી સેલેરી માંગી રહી છે 
 
આવું પણ કોઈ કરે છે!!! 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

HBD આશા ભોંસલે - 88 વર્ષની થઈ ASHA BHOSLE, ફક્ત 16 વર્ષની વયમાં કરી લીધા હતા લગ્ન