Publish Date: Wed, 30 Jun 2021 (21:30 IST)
Updated Date: Wed, 30 Jun 2021 (21:33 IST)
ઘરના લોકો ઉંઘ પૂરી થવા નહી દેતા
તો આ સપના કેવી રીતે પૂરા થશે ...
ડાક્ટરએ મહિલાના મોઢામાં થર્મામીટર
રાખી થોડી વાર માટે મોઢું બંદ રાખવા કહ્યુ
પત્નીને ચુપ જોઈ પતિએ પૂછ્યું
ડાક્ટર સાહેબ આ વસ્તુ કેટલાની આવે છે
જે તરત જ મોઢું બંદ કરી નાખે છે..