કહો કે વેલ્ડિંગ welding અને વેડિંગમાં wedding શું ફેર હોય છે weldingમાં પહેલા સ્પાર્ક નિકળે છે પછી હમેશા માટે જોડાઈ જાય છે અને wedding માં પહેલા જૉડાણ થાય છે એટલે કે લગ્ન પછી જીવનભર સ્પાર્ક નિક્ળ્યા જ કરે છે