Publish Date: Fri, 19 Mar 2021 (17:55 IST)
Updated Date: Fri, 19 Mar 2021 (17:56 IST)
દારૂડિયો બારણા પર આવે છે
તેની પત્ની બારણું ખોલે છે
દારૂડિયો- તમે કોણ છો?
પત્ની - મને ભૂલી ગયા શું
દારૂડિયા-નશા દરેક દુખને ભુલાવી નાખે છે બેન
webdunia
Publish Date: Fri, 19 Mar 2021 (17:55 IST)
Updated Date: Fri, 19 Mar 2021 (17:56 IST)