Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ- એક મહિલા ખરીદારી

ગુજરાતી જોક્સ- એક મહિલા ખરીદારી
, બુધવાર, 10 ફેબ્રુઆરી 2021 (20:11 IST)
એક મહિલા ખરીદારી કરવા મૉલમાં ગઈ 
 
કેશ કાઉંટર પર પેમેંટ કરવા માટે પર્સ કાઢ્યું 
 
તેને પર્સ ખોલ્યું તો દુકાનદાર મહિલાના પર્સમાં ટીવીનો રિમોટ જોયું 
 
દુકાનદારથી રહેવાયું નહી એને પૂછ્યું 
 
બેન તમે ટીવીનો રિમોટ હમેશા સાથે લઈને હાલો છો. 
 
મહિલાએ કીધું - નહી હમેશા નહી 
 
આજે મારા પતિએ મારી સાથે શૉપિંગ કરવા માટે ના પાડી હતી 
 
તો મેં તમિલ ચેનલ લગાવીને રીમોટ સાથે લઈ આવી... 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ-મેમેરી કાર્ડ ભરેલું છે