પતિ- તમે પીયર જાઓ છો તો કેવું લાગે છે પત્ની- અમે મહિલાઓની ઉમ્ર 40-50ની ભલે હોય પણ પીયર જતા જ 16 વર્ષ વાળી ફીલીંગ આવી જાય છે. પતિ- વાહ પત્ની- અને તમે ક્યારે એવું લાગે છે પતિ- અમારું પણ આવુ જ છે same to same...