દારૂડિયો મોડી રાત્રે દારૂ પીને પોતાના ઘરે પરત ફરે છે. ઘરનો દરવાજો ખખડાવે છે ,તેની પત્ની દરવાજો ખોલે છે. , દારૂડિયો - કોણ છો તમે ? પત્ની - મને ભૂલી ગયા તમે...!!! દારૂડિયો - નશો દરેક દુ:ખને ભૂલાવી દે છે બહેન.