ગુજરાતી જોક્સ - જોબ ઈંટરવ્યુ

શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2019 (16:45 IST)
ગુજરાતી જોક્સ - જોબ ઈંટરવ્યુ
બૉસ - તારી ability શુ છે .. ?
મહિલા - Young છુ, Dynamic છુ, Sincere છુ,... Honest, Hardworking, Qualified, અને Experienced પણ છુ., એટલુ જ નહી ., Deserving છુ, Typing જાણુ છુ, Computer માં પણ expert છુ, થોડુ accounts પણ જાણુ છુ .!!!
 
બૉસ - બીજુ કંઈ...
 
મહિલા - Single છુ, અને સૌથી જરૂરી વાત કે પોતાના Flatમાં એકલી રહુ છુ.... અને કોપર-ટી લગાવી રાખી છે.
 
બોસ - બસ કર પગલી, હવે શુ Joiningના દિવસે જ Promotion લઈશ શુ 
!!!

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ માં દુર્ગાના ગીત પર જોરદાર નાચી સાંસદ નુસરત અને મિમી ચક્રવર્તી. જુઓ Viral Video