Wife & husband નો ઝગડો થઈ ગયો Wife- હું જાઉં છું ઘર છોડીને Husband- હું મંદિર જાઉં છું Wife- તમે કેટલી પણ બાધા રાખો તોય હુ પાછી આવવાની નથી Husband- હું તો બાધા પૂરી થઈ એટલે જાઉં છું!